Description
અહિંથી દાવા અરજી તૈયાર કરી આપવામાં આવે છે.
દાવો અરજી (Plaint)ની સારી ડ્રાફટીંગ શા માટે જરૂરી છે?
કોઈ પણ કોર્ટ કેસમાં દાવો સાચો હોવો પૂરતો નથી, પરંતુ તે કાયદેસર અને યોગ્ય રીતે રજૂ કરવો પણ એટલો જ મહત્વનો છે. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિનો કેસ સાચો હોવા છતાં દાવા અરજી (Plaint) નબળી અથવા અપૂર્ણ રીતે તૈયાર થયેલી હોય તો કોર્ટમાં પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ થઈ શકતો નથી અને કેસ હારી જવાની શક્યતા વધે છે.
દાવા અરજીમાં ઘટનાઓનો ક્રમ, કાનૂની આધાર, પુરાવાની વિગતો અને માંગણી (Relief) સ્પષ્ટ અને યોગ્ય રીતે દર્શાવવી ખૂબ જરૂરી છે. જો દાવાની ડ્રાફટીંગ સારી હોય તો કોર્ટને કેસની હકીકત સમજવામાં સરળતા રહે છે અને તમારો પક્ષ વધુ મજબૂત બને છે.
આથી દાવા અરજી તૈયાર કરતી વખતે કાનૂની જાણકારી અને યોગ્ય શબ્દપ્રયોગ સાથે તૈયાર કરેલી ડ્રાફટીંગ ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે.
👉 અહિંથી કોર્ટ માટે જરૂરી દાવા અરજી (Plaint) યોગ્ય રીતે તૈયાર કરી આપવામાં આવે છે, જેથી તમારો કેસ મજબૂત રીતે રજૂ થઈ શકે અને કાનૂની પ્રક્રિયામાં તમને મદદ મળે.





Reviews
There are no reviews yet.