Sale!

Property Watch – આપની મીલકત પર નજર રાખો

Original price was: ₹12,000.00.Current price is: ₹8,999.00.

Description

આ સર્વિસ ખાસ એવી વ્યક્તિઓ માટે છે, જેઓ પોતાની મિલકત પર નજર રાખવા માંગે છે. આ સેવાનો લાભ લો.

Property Watch – આપની મિલકત પર સતત નજર

Property Watch એ એવી સેવા છે જે તમારી મિલકતને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તમે અમારી પાસે તમારી મિલકતની માહિતી નોંધાવો પછી અમે તે મિલકતના મહેસૂલી રેકોર્ડ (જેમ કે 7/12, 8A, સિટી સર્વે રેકોર્ડ વગેરે) નું નિયમિત રીતે ચકાસણું કરીએ છીએ.

જો કોઈ વ્યક્તિ દ્વારા મિલકતના રેકોર્ડમાં નવો ફેરફાર, નામ ચઢાવવું, હક દાખલ કરવો અથવા અન્ય કોઈ એન્ટ્રી કરવામાં આવે તો તેની માહિતી તમને તરત આપવામાં આવે છે. આથી તમે સમયસર જાણ મેળવી શકો છો અને જરૂર પડે ત્યારે કાનૂની પગલાં લઈ શકો છો.

Property Watch ના મુખ્ય ફાયદા

✅ મહેસૂલી રેકોર્ડનું નિયમિત મોનિટરિંગ
✅ થતા ફેરફારોની તરત જાણકારી
✅ મિલકત સંબંધિત છેતરપિંડી અથવા ગેરકાયદેસર એન્ટ્રીથી બચાવ
✅ તમારી મિલકત વિશે હંમેશા અપડેટ રહેવાની સુવિધા
✅ સરળ અને વિશ્વસનીય સેવા

👉 Property Watch સાથે તમારી મિલકત પર સતત નજર રાખો અને તેને વધુ સુરક્ષિત બનાવો.

Reviews

There are no reviews yet.

Be the first to review “Property Watch – આપની મીલકત પર નજર રાખો”

Your email address will not be published. Required fields are marked *